બાંટવા લાડી લોહાણા સિંધી પંચાયત ની દર ત્રણ વર્ષે યોજાતી ચુંટણીમાં સતત પાંચમી વખત પ્રમુખ તરીકે નિમાયેલા પ્રકાશભાઈ મોહનલાલ લાલવાણીની નવી ટીમમાં ઉપ પ્રમુખ શંકરલાલ કુંદનદાસ પદવાણી, જનરલ સેક્રેટરી પીતાંબરદાસ ડાખામલ જેઠવાણી, જોઇન્ટ સેક્રેટરી ભાવેશ કુમાર સાધુરામ ભાવનાણી, ખજાનચી મનોહરલાલ ગાગુમલ જેસીન્ગાણી, ઓડીટર તરીકે સિતલદાસ દોલતરામ લાલવાણીની ઉપસ્થિત અંદાસે સો જેટલા સમાજ નાં સભ્યો સમાજની તલાવ ગલી સાતમાં આવેલ વંડી ખાતે હાજર રહ્યા હતા, અને તમામ હાજર સભ્યો એ સર્વાનુમતે ઉપરોક્ત ટીમની વરણી કરી છે.