પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૭)

બનાસકાંઠા જિલ્લાના ડીસા જલારામ સર્કલ પાસે પોલીસના ચેકિંગ દરમિયાન દારૂ પીધેલી હાલતમાં વાહન ચાલક ઝડપાયો હતો. જેમાં ડીસાના ઠાકોરવાસ વિસ્તારમાં રહેતા ધનરાજભાઇ કે. દેસાઇ નામના શખસને પોલીસે દારૂ પીધેલી હાલતમાં તેનું વાહન ચલાવતા ઝડપી લઇ તેની સામે ડીસા શહેર ઉત્તર પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ જયંતી મેતીયા

Contribute Your Support by Sharing this News: