બનાસકાંઠા જીલ્લા પંચાયતમાં 13 મી નવેમ્બરે આયુર્વેદ દિવસની ઉજવણી કરાશે

November 12, 2020

આયુષ મંત્રાલય ભારત સરકાર તથા આયુષ કચેરી ગાંધીનગરના માર્ગદર્શન અનુસાર આજે તા. ૧૩ નવેમ્બર-૨૦૨૦ના રોજ પાંચમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ ઉજવણી “AYURVEDA FOR COVID-19 PANDEMNIC” ની થીમ પર કરવામાં આવનાર છે. જેમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, છાપી, હડાદ, ચિત્રાસણી, રાણપુર અને ગઢ ખાતે નિ:શુલ્ક આયુર્વેદિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો – હાર્દીક_ડીનાઈડ : હાર-જીતના કારણે તો વેપારી પાલા બદલે વિચારધારાના અનુયાયી નહી

કોરોના સંક્રમણ સામે રક્ષણ મેળવવા બનાસકાંઠા જિલ્લા પંચાયત હસ્તકની આયુર્વેદ શાખા દ્વારા કોરોનાના સમયમાં આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિની રક્ષણાત્મક/ઉપચારાત્મક કામગીરી કરવામાં આવે છે. જેમાં માર્ચ-૨૦૨૦ થી ઓક્ટોમ્બર-૨૦૨૦ના સમયગાળા દરમ્યાન આયુર્વેદિક ઉકાળાનો લાભ ૯,૭૧,૮૧૮ લોકોએ લીધો છે. સંશમની વટી લાભ- ૩૭,૭૨૫, હોમિયોપેથીક દવા આર્સેનિક આલ્બમ- ૬૬,૮૩,૩૦૩, કોરાના હોસ્પિટલાઈઝ (એસેપ્ટોમેટીક/માઈલ્ડ સેપ્ટોમેટીક) દર્દીને લાભ– ૧૮૭ આયુર્વેદિક દવાઓ અને ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું છે.

Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

આજ નું તાપમાન

[location-weather id="53895"]

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0