ગરવી તાકાત, ગુજરાત – Garvi Takat – Gujarat News, Bollywood News, Breaking News, Politics News etc.

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જના વિરોધમાં થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું
ગરવી તાકાત બનાસકાંઠા : દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર કથિત લાઠીચાર્જના વિરોધમાં મંગળવારે થરાદ ખાતે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું આ દરમિયાન મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો એકત્રિત થયા હતા અને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા થરાદના સર્કિટ હાઉસ ખાતેથી શરૂ થયેલા આ પ્રદર્શનમાં કાર્યકરો રોડ પર ઉતરી આવ્યા.

વિરોધને પગલે સર્કિટ હાઉસ અને રેફરલ હોસ્પિટલ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો પોલીસે વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી તેમને પોલીસ વાહનમાં બેસાડી અન્ય સ્થળે લઈ ગયા આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું.

દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કાર્યક્રમો યોજાઈ રહ્યા તેમણે ઉમેર્યું વિદ્યાર્થીઓના અવાજને દબાવવાના પ્રયાસો સામે કોંગ્રેસ લોકશાહી ઢબે વિરોધ નોંધાવી રહી પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા સમગ્ર કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે સતર્કતા દાખવી.

રાજગર હેડુવામાં મોબાઇલ ટાવરમાંથી કેબલ વાયર ચોરીનો ભેદ મહેસાણા તાલુકા પોલીસે ઉકેલી બે ઈસમોને ઝડપી પાડ્યા…
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજગર હેડુવા ગામની સીમમાં મોબાઇલ ટાવરમાંથી ઇલેક્ટ્રીકલ કેબલ વાયરની ચોરી થવાની ઘટનાનો પોલીસે ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી નાખ્યો પોલીસે ચોરીના મુદ્દામાલ અને બાઈક સાથે બે ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મહેસાણા તાલુકા પોલીસ ઈન્સ્પેક્ટર જી.જે.અમીનની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો પાલાવાસણા સર્કલ નજીક પેટ્રોલિંગમાં આ દરમિયાન ASI ગૌરવકુમાર અને ચેતનભાઇને ખાનગી રાહે બાતમી મળી.

મોટરસાઈકલ નંબર-GJ 08 EB 2932 પર બે શખસ ચોરી કરેલા કેબલ વાયર પરનું પ્લાસ્ટિક ઉતારી, અંદરથી નીકળેલા તાંબાના વાયરને વેચવા માટે મહેસાણા તરફ આવી રહ્યા બાતમીના આધારે પોલીસે પાલાવાસણા સર્કલ પાસે નાકાબંધી કરી વાહન ચેકિંગ હાથ ધર્યું એ દરમિયાન શંકાસ્પદ મોટરસાઇકલ આવતા તેને રોકી પાછળ બેઠેલા શખસ પાસેથી પ્લાસ્ટિકની થેલી તપાસતાં તેમાંથી તાંબાના વાયરના ગૂંચળા મળી આવ્યા પોલીસે કડક પૂછપરછ કરતાં આરોપીઓએ કબૂલાત કરી બે દિવસ પહેલાં રાત્રે રાજગર હેડુવા ગામની સીમમાં મોબાઈલ ટાવરમાંથી કેબલની ચોરી કરી તે કેબલ કુકસ ગામની સીમમાં ઝાડીઓમાં સંતાડી દીધો.

અને તેના ટુકડા કરી તાંબાના વાયર છૂટા પાડ્યા આ તાંબાના ગૂંચળા તેઓ વેચવા જઈ રહ્યા ત્યારે જ પોલીસના હસ્તગત થઈ ગયા પોલીસે કુકસ ઠાકોરવાસમાં રહેતા દિનેશજી મોહનજી વિરમાજી (ઉં.વ. 38, મૂળ રહે. કુંવારવા, તા. કાંકરેજ) અને પાલોદર ઠાકોરવાસના કલ્પેશજી બાબુજી કુંવરજી (ઉં.વ. 24) નામના બંને આરોપીઓની ધરપકડ કરી પોલીસે તેમની પાસેથી ₹ 15 હજારની કિંમતનું 10 કિલો તાંબુ અને 20 હજારની કિંમતનું મોટરસાઈકલ મળી ₹ 35 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ-ANTF ગાંધીનગર ઝોનની ટીમે પાટણના ડેર ગામ પાસેથી 2 કિલો 10 ગ્રામ અફીણ સાથે બે આરોપીઓની ધરપકડ કરી
ગરવી તાકાત પાટણ : એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ-ANTF ગાંધીનગર ઝોનની ટીમે પાટણ તાલુકાના ડેર ગામ પાસેથી 2 કિલો 10 ગ્રામ અફીણ સાથે બે આરોપીઓની ધરપકડ કરી આ કાર્યવાહીમાં અફીણ, રોકડ અને અન્ય સામાન મળી કુલ ₹11,06,110નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ANTF ગાંધીનગરના પોલીસ અધિક્ષક લોકેશ યાદવની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક એસ.જે. બલોચના માર્ગદર્શન હેઠળ ડિટેક્ટીવ પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. પટેલ અને તેમની ટીમ પાટણ વિસ્તારમાં નાર્કોટિક્સ ડ્રાઇવ પર.

તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર પટણીને બાતમી મળી મધ્યપ્રદેશનો જગદીશ બનજારા અફીણનો જથ્થો ડેર ગામના રજુજી ગુલાબજી ઠાકોરને આપવા આવવાનો આ બાતમીના આધારે, ટેકનિકલ લોકેશન અને પંચોની હાજરીમાં પાટણ તાલુકાના ડેરથી બાલીસણા જવાના રોડ પર દરોડો પાડવામાં આવ્યો કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી ₹10,05,000 ની કિંમતનું 2 કિલો 10 ગ્રામ ગેરકાયદેસર અફીણ મળી આવ્યું.

આ ઉપરાંત, સ્થળ પરથી ₹1,00,610 રોકડા, મોબાઈલ ફોન, આધારકાર્ડ, પાનકાર્ડ, એટીએમ કાર્ડ અને ડાયરી સહિત કુલ ₹11,06,110નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો ઝડપાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ બાલીસણા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 18(C) અને 29 હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી આ કેસમાં મધ્યપ્રદેશના નીમચ જિલ્લાના મનાસા તાલુકાના કરજોડ ગામનો પ્રહલાદ રાઠોડ વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરાયો.

હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો
ગરવી તાકાત હિંમતનગર : હિંમતનગરમાં કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં નાગરિકો દ્વારા રજૂ કરાયેલા 13 પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું ગુજરાત સરકારનો આ ફ્લેગશિપ કાર્યક્રમ છેલ્લા 20 વર્ષથી લોકશાહીના મૂલ્યોને સુદ્રઢ રાખી પ્રજાના પ્રશ્નોના ઓનલાઈન નિરાકરણ માટે કાર્યરત તે સામાન્ય નાગરિકોની વહીવટી સમસ્યાઓ ઉકેલવા માટે એક સક્ષમ માધ્યમ પૂરું પાડે.

કાર્યક્રમ દરમિયાન અરજદારો દ્વારા રસ્તાની માંગણી, દબાણ હટાવવા અને અન્ય નાગરિક સુવિધાને લગતા વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા જિલ્લા વિકાસ અધિકારી એચ.પી. પટેલે અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી માર્ગદર્શન આપ્યું તેમણે વહીવટી તંત્રના અધિકારીઓને સૂચના આપી.

કચેરીએ આવતા પ્રત્યેક નાગરિકની સમસ્યાઓને સંવેદનશીલતાપૂર્વક સાંભળી કાયદાકીય મર્યાદામાં રહીને તેનો ત્વરિત અને કાયમી ઉકેલ લાવવા માટે પરિણામલક્ષી કામગીરી કરવામાં આવે આ પ્રસંગે અધિક નિવાસી કલેક્ટર ક્રિષ્ના વાઘેલા, ડીવાયએસપી, વિવિધ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓ અને સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તેમજ અરજદારો ઉપસ્થિત રહ્યા.

અરવલ્લી જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કુલ 55 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી…
ગરવી તાકાત અરવલ્લી : અરવલ્લી જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કુલ 55 ગ્રામ પંચાયતોને ટીબી મુક્ત જાહેર કરવામાં આવી આ જાહેરાત સેન્ટ્રલ ટીબી ડિવિઝન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, નવી દિલ્હી અને પંચાયતી રાજ મંત્રાલય, નવી દિલ્હી દ્વારા નિર્ધારિત માપદંડોના આધારે કરવામાં આવી ટીબી મુક્ત પંચાયત-2025ના લક્ષ્ય હેઠળ ગ્રામ્ય કક્ષાએ ક્ષય રોગના નાબૂદી માટે કામગીરીને વેગ આપવામાં આવ્યો હતો. આ ગામોમાં ટીબીના દર્દીઓની નિયમિત સારવાર અને ફોલોઅપ, દવાઓની અસરકારકતા, નિક્ષય પોષણ યોજના દ્વારા અપાતા લાભો તેમજ નિક્ષય મિત્ર દ્વારા ન્યુટ્રિશન સપોર્ટ જેવી મહત્વની બાબતોનું નિરીક્ષણ કરવા માટે વેરિફિકેશન ટીમની રચના કરવામાં આવી.

ટીબી મુક્ત જાહેર થયેલી આ તમામ 55 ગ્રામ પંચાયતોના સરપંચોને જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી (DDO)ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા તેમને ટીબી મુક્ત પંચાયત પ્રશસ્તિપત્ર, ગાંધીજીની ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ પ્રતિમાઓ એનાયત કરવામાં આવી આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને DDOએ ટીબી મુક્ત જાહેર થનાર ગામોના સરપંચોને અભિનંદન પાઠવ્યા તેમણે જણાવ્યું આ સિદ્ધિ ગામના સરપંચો તેમજ અરવલ્લી જિલ્લા માટે ગૌરવની વાત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્ષય મુક્ત જાહેર થવા માટે સતત પ્રયત્નશીલ રહેલા દરેક સરપંચ અને આરોગ્ય કર્મચારીઓને પણ અભિનંદન પાઠવવામાં આવ્યા.

આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, એપેડેમિક મેડિકલ ઓફિસર, એમ.ઓ.ડીટીસી, સંબંધિત સરપંચો, તલાટીઓ અને આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા જિલ્લા આરોગ્ય વિભાગે નાગરિકો, શાળાઓ, યુવાનો, સામાજિક સંગઠનો, દવાખાનાઓ, NGO અને પંચાયતોને ટીબી અંગે સકારાત્મક જાગૃતિ સંદેશ ફેલાવવા અને દરેક ટીબી દર્દીની ઓળખ, સારવાર, પોષણ કીટ તથા સંપૂર્ણ ઉપચાર માટે સહકાર આપવા અનુરોધ કર્યો ટીબી મુક્ત ભારત અભિયાનને સફળ બનાવવા માટે આરોગ્ય તંત્ર સાથે ખાનગી તબીબો, NGO અને સમાજના તમામ વર્ગોને સમર્પિત બનવા અપીલ કરવામાં આવી.

શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વાહનોના ચેકિંગ દરમિયાન ટ્રકમાં લઈ જવાતો લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો…
ગરવી તાકાત અરવલ્લી : શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પર વાહનોના ચેકિંગ દરમિયાન ટ્રકમાં ફ્રૂટીના બોક્સની આડમાં અમદાવાદ લઈ જવાતો રૂ.37.14 લાખનો વિદેશી દારૂ ઝડપીદારૂ ટ્રક સહિત કુલ રૂ.52.49 લાખનો મુદ્દામાલ કબજે કરી ચાલકની અટકાયત કરી ગાડી દ્વારા પાયલોટિંગ કરતાં બે વોન્ટેડ આરોપીઓ સામે ગુનો નોંધ્યો શામળાજી પોલીસનો સ્ટાફ અણસોલ ચેકપોસ્ટ પર વાહનોનું ચેકિંગ કરી રહ્યો.

તે દરમિયાન પીઆઈ એસ.એસ.માલને ખાનગી માહિતી ટ્રકમાં ફ્રૂટીના બોક્સની આડમાં વિદેશી દારૂ છુપાવીને અમદાવાદ તરફ લઈ જવામાં આવી રહ્યો હોવાની માહિતીના આધારે પોલીસે ટ્રક નંબર UK-07-CB-3856 અણસોલ ચેકપોસ્ટ પર આવતા પોલીસે બેરિકેટીંગ કરીને તેને અટકાવી ટ્રકની તલાશી લેતાં તેમાંથી ફ્રૂટીના 150 બોક્સની પાછળ છુપાવેલી વિદેશી દારૂની પેટી નંગ 353 મળી.

પોલીસે રૂ.37,14,228ની વિદેશી દારૂની 10356 બોટલ અને ફ્રૂટીના બોક્સ તેમજ ટ્રક સહિત કુલ રૂ.52,49,228નો મુદ્દામાલ કબજે લઈ ટ્રક ચાલક ઇલ્તાફ સબ્બીર ઇશાકઅલી ફકીર (58) રહે. સાહસપુર, તા. વિકાસનગર, જિ. દહેરાદૂન, ઉત્તરાખંડની અટકાયત કરી વોન્ટેડ આરોપી વિદેશી દારૂ ભરી આપી પાયલોટિંગ કરનાર ગાડીનો અજાણ્યો ચાલક તથા તેની સાથેનો અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી બંનેની શોધખોળ હાથ ધરી.

પાલનપુરમાં આવેલી બનાસ જનરલ હોસ્પિટલમાં આબુરોડના સિયાવા ગામની બે વર્ષીય બાળકીનું ચાંદીપુરા વાયરસથી મોત…
ગરવી તાકાત બનાસકાંઠા : બનાસકાંઠાના પાલનપુરમાં આવેલી બનાસ જનરલ હોસ્પિટલમાં રાજસ્થાનના આબુરોડ તાલુકાના સિયાવા ગામની બે વર્ષીય બાળકી કીર્તિ સાજાભાઈ ડુંગાસિયાનું ચાંદીપુરા વાયરસની સારવાર દરમિયાન નિધન થયું બાળકીને તાવ, ઊલટી, ખેંચ અને બેભાન જેવી ગંભીર સ્થિતિમાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રાજસ્થાનમાં એક-બે દિવસની સારવાર લીધા બાદ, 13મી તારીખે સાંજે 6 વાગ્યે તેને બનાસ જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

બનાસ જનરલ હોસ્પિટલ, પાલનપુરના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર સુનિલ જોશીએ જણાવ્યું દર્દીને એક્યુટ વાયરલ એન્કેફેલાઈટીસ એટલે કે ચાંદીપુરા વાયરસ હોવાનું નિદાન થયું આ વાયરસનું પરીક્ષણ ગાંધીનગરની લેબમાં કરવામાં આવ્યું હોસ્પિટલમાં દાખલ થયા બાદ બાળકીને ઉત્તમ સારવાર પૂરી પાડવામાં આવી જોકે, શરીરની અંદર રસી થઈ જવાથી તે બેભાન અવસ્થામાં અને મગજ પર તાવને કારણે ડિસેમિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોએગ્યુલેશન (DIC)

અને મલ્ટીપલ ઓર્ગન ડિસફંક્શન (MODS) જેવી ગંભીર પરિસ્થિતિમાં સારવાર દરમિયાન બાળકીને ઇન્ટ્યુબેશન કરીને વેન્ટિલેટર પર રાખવામાં આવી પીડિયાટ્રિક ડિપાર્ટમેન્ટની ટીમે તેને બચાવવા માટે પૂરા પ્રયાસો કર્યા જેમાં 6-7 ઇન્જેક્શન પંપ, બીપી કંટ્રોલ માટેની દવાઓ, એન્ટિબાયોટિક્સ અને લોહીના ઘટકો ચડાવવાનો સમાવેશ થાય પીડિયાટ્રિક આઈસીયુ (PICU)માં શ્રેષ્ઠ સારવાર આપવા છતાં બાળકને બચાવી શકાયું ન.

મહેસાણા LCBએ જોટાણાની સીમમાંથી 3.16 લાખના વિદેશી દારૂના જથ્થા ઝડપી પાડ્યો…
ગરવી તાકાત મહેસાણા : ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ અને મહેસાણા જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા આપેલી કડક સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના માણસો સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સતત પેટ્રોલિંગમાં તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિરણજી ઉગાજી અને પોલીસ કોન્સ્ટેબલ અક્ષયસિંહ વખતસિંહને ખાનગી રાહે એક ચોક્કસ બાતમી મળી.

બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે જોટાણા ગામની સીમમાં ચોરતલાવડી તરીકે ઓળખાતા ખેતરમાં દરોડો પાડ્યો આ ખેતર જોટાણા ગામના પ્રધ્યુમનસિંહ ઉર્ફે પપ્પુ દિલીપસિંહ તખુજી ચાવડાના કબજા ભોગવટાનું હોવાનું ખુલ્યું જ્યાં પતરાના ઢાળિયાની બાજુમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડીને વેપાર કરવામાં આવતો પોલીસે ઘટનાસ્થળે રેડ કરીને અલગ-અલગ બ્રાન્ડની શીલબંધ બોટલો.

અને ટિન સહિત કુલ 1464 નંગ વિદેશી દારૂ ઝડપી પાડ્યો જેની કુલ કિંમત રૂપિયા 3,16,120 થાય જોકે, રેડ દરમિયાન આરોપી પ્રધ્યુમનસિંહ ઉર્ફે પપ્પુ દિલીપસિંહ ચાવડા સ્થળ પર હાજર મળી આવ્યો ન આથી મહેસાણા એલ.સી.બી.એ વિદેશી દારૂનો તમામ મુદ્દામાલ કબજે કરી, ફરાર આરોપી વિરુદ્ધ સાંથલ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

ખેરાલુ તાલુકામાં આવેલા સમોજા ગામે એક જ રાતમાં ગ્રામ પંચાયતના બોર તેમજ ગામના ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરની ચોરી…
ગરવી તાકાત મહેસાણા : મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકામાં આવેલા સમોજા ગામે એક જ રાતમાં ગ્રામ પંચાયતના બોર તેમજ ગામના ખેડૂતોના ખેતરોમાંથી કેબલ વાયરની ચોરી થવાનો બનાવ સામે આવ્યો આ અંગે સમોજા ગામના સરપંચના પતિ જશાજી ઉર્ફે ટીનાજી ઠાકોરે ખેરાલુ પોલીસ મથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી ગત 17 જુલાઈ 2026ના સાંજના છ વાગ્યાથી 18 જુલાઈ 2026ના સવારના છ વાગ્યા દરમિયાન આ ચોરીનો બનાવ બન્યો 18 જુલાઈની સવારે ગ્રામ પંચાયતના ઓપરેટરના પુત્ર સુરેશજી ઠાકોરે જશાજીને ફોન કરીને જાણ કરી.

પંચાયતના બોરની ઓરડીથી બોર સુધીનો 10 એમ.એમ. સીંગલ પટ્ટીનો 36 મીટર કેબલ વાયર 17,100 ગાયબ ત્યારબાદ ગામમાં તપાસ કરતા જાણવા મળ્યું ચોરોએ પંચાયતના બોર ઉપરાંત ગામના અન્ય ખેડૂતોના ખેતરોને પણ નિશાન બનાવ્યા જેમાં ચૌધરી બેચરભાઈ કુબેરભાઈના ખેતરમાંથી 15 મીટર કેબલ કિંમત રૂ,7125, ચૌધરી નરસંગભાઈ કુબેરભાઈના ખેતરમાંથી ૧૫ મીટર કેબલ કિંમત રૂ. 7125 અને ચૌધરી પ્રહલાદભાઈ વિરાભાઈના ખેતરમાંથી 18 મીટર કેબલ કિંમત રૂ. 8550ની ચોરી થઈ.

આમ, અજાણ્યા ચોર ઇસમો ગામમાંથી કુલ 84 મીટર કેબલ વાયર, જેની કિંમત રૂ. 39,900 થાય તેની ચોરી કરી ફરાર થઈ ગયા ઘટના બાદ ગ્રામજનો દ્વારા પોતાના સ્તરે સીસીટીવી કેમેરા ચકાસીને તપાસ કરવામાં આવી પ્રાથમિક તપાસ બાદ કોઈ પત્તો ન લાગતા આખરે ખેરાલુ પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ચોર સામે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી.

સિદ્ધપુર તાલુકાના ગણાવાડા ગામે પોલીસે કોમ્બિંગ હાથ ધરી રાજસ્થાનથી ચોરાયેલું મોટરસાઈકલ જપ્ત કર્યું, એક આરોપીની ધરપકડ…
ગરવી તાકાત પાટણ : સિદ્ધપુર તાલુકાના ગણાવાડા ગામે પોલીસે કોમ્બિંગ હાથ ધરી રાજસ્થાનથી ચોરાયેલું ₹1.10 લાખનું મોટરસાઈકલ જપ્ત કર્યું આ કાર્યવાહીમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી જ્યારે 11 શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરાઈ સિદ્ધપુરના ગણાવાડા ખાતેના ડફેર ડેરા પર પોલીસ ટીમો દ્વારા અચાનક દરોડો પાડવામાં આવ્યો કોમ્બિંગ દરમિયાન સ્થળ પરથી મળી આવેલા 11 ઇસમોની સઘન પૂછપરછ કરી કાર્યવાહી કરવામાં આવી.

તપાસ દરમિયાન, નંબર પ્લેટ વગરનું કાળા રંગનું બજાજ પલ્સર RS 200 મોટરસાઈકલ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યું આ વાહનની કિંમત આશરે ₹1,10,000 આંકવામાં આવી આ મોટરસાઈકલ ગણાવાડા દરગાહ નજીક રહેતા 28 વર્ષીય મયુદિન રેમતુલ્લાભાઇ ભચાભાઇ સિન્ધીના કબજામાંથી જપ્ત કરવામાં આવ્યું.

ઈ-ગુજકોપ પોર્ટલના માધ્યમથી તપાસ કરતા જાણવા મળ્યું આ વાહન 1 જૂન, 2025ના રોજ અશોકનગર રોડ, ભોપાલપુરા (જિલ્લો ઉદયપુર, રાજસ્થાન) ખાતેથી ચોરાયું આ અંગે આશુતોષઝા પ્રેમશંકરઝા દ્વારા ભોપાલપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો પોલીસે મુદ્દામાલ સાથે આરોપી મયુદિન સિન્ધીની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.