બુટલેગર ના ત્યાં રેડ પાડવા ગયેલી પોલીસ ઉપર કરાયો હતો હુમલો

મહેસાણા પોલીસ ઉપર હુમલાનો મામલો 3 મહિલા સહિત 11 ની અટકાયત કરાઈ કનું ઠાકોર બુટલેગર ની પત્ની ને મુખ્ય આરોપી બનાવાઈ મહેસાણા પોલીસ ની ત્વરિત એક્શનને પગલે બુટલગેરમાં ફફડાટ મહેસાણા ટીબી રોડ ઉપર કરાયો હતો પોલીસ ની ખાનગી ગાડી ઉપર હુમલો

મહેસાણા ડીવાયએસપી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે, ટીબી રોડ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયુ