ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ના તાણા ગામે શ્રી ચામુંડા મિત્ર મંડળ દ્વારા ગરબા નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામની તેમજ આજુબાજુ ગામની બહેનો માથે ફૂલ ના અને પીત્તળના બેડા ગરબા લઇ ગરબે ઝૂમી હતી આ કાર્યક્રમ નું સંચાલન ચામુંડા મિત્ર મંડળ તેમજ ગામના સરપંચ દશરથભાઈ ઠકકર દ્વારા કરવામાં આવ્યું હતું માતાજી ની આરતી કરી પ્રસાદ ગ્રહણ કરી માઈ ભક્તો એ ધન્યતા અનુભવી હતી..
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ