ભારત સરકારના કાયદા મુજબ ગર્ભપાત માટે મેડીકલ પ્રેકટીશનરના પ્રિસ્ક્રીપ્શન વગર દવાનું વેચાણ કરવું એ ગુનો બને છે. પરંતુ મહેસાણામાં મેડીકલ સ્ટોરના સંચાલકો તગડો નફો રળી લેવાના ઈરાદે બે-રોકટોક અને બેફામ પ્રતિબંધિત ગર્ભપાતની ટેબલેટનું વેચાણ કરતા હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. ગરવી તાકાત દ્વારા કરાયેલા સ્ટીંગ ઓપરેશનમાં મહેસાણાના મોટા ભાગના મેડીકલ સ્ટોર ઉપર 40 કે 50 … Continue reading ગરવી તાકાતના સ્ટીંગમાં ઘટસ્ફોટ – ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ હપ્તા ખોરીમાં મસ્ત, પ્રતિબંધિત Abortionની ટેબ્લેટનુ બેફામ વેચાણ કેમેરામાં થયુ કેદ !