પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી મનિષ સિંહ સાહેબ નાઓએ પ્રોહીબિશન/ જુગારના કેસો શોધી કાઢવા સારૂ સૂચના કરેલ. જે અનુસંધાને આજરોજ અમો એસ.એસ.નિનામા, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી., મહેસાણા નાઓએ કડી  પો સ્ટે વિસ્તારમા પ્રેટોલીગ રાખવા સુચના આપેલ જે અનુસધાને પો.સ.ઇ.શ્રી એમ.આર.રાઠોડ સાયબર સેલ તથા એ.એસ.આઈ જહીરખાન ઈબ્રાહીમખાન તથા એ.એસ.આઇ. સતિષકુમાર કબાભાઈ તથા અ.હેડ.કો. નરેન્દ્રસિહ હઠીસિહ તથા અ.હેડ.કોન્સ હર્ષદકુમાર બેચરભાઈ તથા અ.હેડ.કોન્સ ધીરજકુમાર રામજીભાઈ તથા અ.હેડ.કોન્સ લાલાજી પ્રધાનજી તથા અ.પો.કો. મુકેશકુમાર ખીમજીભાઈ તથા આ.પો.કો અબ્દુલગફફાર સૈયદઅલી તથા આ.પો.કો જોરાજી કડવાજી વિગેરે સ્ટાફ ના માણસો કડી પોસ્ટે વિસ્તાર માં પેટ્રોલિંગ માં હતા અને કડી કુડાળ પાટીયા પાસે આવતા સાથેના આ.પો.કો અબ્દુલગફફાર સૈયદઅલી તથા જોરાજી કડવાજી નાઓને સંયુકત રીતે બાતમીરાહે હકિકત મળેલ કે, કડી ટાઉનમાં જુના સરકારી દવાખાનાની સામે તળાવની પાળ ઉપર કણજાના જાડ નીચે ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રમાડે છે અને હાલ માં પ્રવુતિ ચાલુ છે જે હકીકત આધારે સદર જગ્યા ઉપર કોર્ડન કરી રેઇડ કરતા મનસુરી ઈમરાન અહેમદ ઉર્ફે પતલી નુરમહમદ મુશાભાઈ રહે.તંબોડીવાસ મહાદેવના મંદીર પાસે કડી તા.કડી જી.મહેસાણા વિગેરે કુલ : ૦૮ ઈસમોને પકડી પાડી તેઓ પાસેથી જુગારના સાધન સાહીત્યા ગંજીપાના નંગ-પર કિ.રૂ.૦૦/૦૦ તથા દાવ ઉપરથી રોકડ રકમ રુ.૨૦,૦૬૦/- તથા જુગાર રમનાર ઇસમોની અંગજડતી માંથી રોકડ રકમ રુ.૬૭,૮૨૦/- મળી કુલ કિ.રુ.૮૭,૮૮૦/- ના મુદ્દામાલ કબજે કરી કડી પો.સ્ટે. ગુનો રજી. કરાવેલ છે.