ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના પાદરડી ખાતે આજ રોજ સમસ્ત ઠાકોર સમાજ કાંકરેજ વિધાનસભા ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ દ્વારા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
જેમાં રાજ્ય સભા ના સંસન્દ ભરતસિંહ ડાભી અને જુગલજી ઠાકોરને પાઘડી પહેરવી અને ફુલહાર કરવામાં આવ્યા હતા જેમાં થરા નગરપાલિકા પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા તેમજ પૂર્વ મહામંત્રી ભરતસિંહ ભટેસરીયા તેમજ સુખદેવ સિંહ સોઢા તેમજ અંદાભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ તેમજ ચીનુભાઈ શાહ તેમજ ડોક્ટર રાજુલબેન દેસાઈ તેમજ અમરતભાઈ દેસાઈ તેમજ મહાનુભાવ ગામના આગેવાનો વડીલો યુવાનો હાજર રહ્યા હતા
તસવિર અને આહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ