હર્યાભર્યા પર્યાવરણને લીલાછમ રાખવા માટેનાં જરૂરી ઉપાયો

ભારત સરકારના પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રાલય દ્વારા કરવામાં આવી છે જે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘ દ્રષ્ટિનાં પરિણામ સ્વરૂપ જળવાયું પરિવર્તન તેમજ વૈશ્વિક તાપમાનમાં થઇ રહેલા વધારાને નિયંત્રિત કરવાના હેતુથી અપનાવવામાં આવી છે ગ્રીન ગુડ ડીડ્રઝની કેમ જરૂર છે આંબો હવામાં થઇ રહેલા ફેરફારને સાથે અનુકૂલન સાધી શકાય તેવી જીવનશેલી અપનાવવી

ભારતની પ્રત્યેક વ્યક્તિ દિવસમાં ઓછામાં ઓછી એક સારી કામગીરી કરવાનું શરૂ કરે તો પર્યાવરણને લીલું છમ અને આહલાદક બનાવવા માટે કરોડોની સંખ્યામાં પગલાં લઇ શકાય આ કોઇ એકલ. દોકલ વ્યક્તિનું  કામ નથી કોઈ એક વ્યક્તિ સમાજની વિચારધારાને બદલી શકતી નથી પરંતુ આપણામાંથી દરેક વ્યક્તિ રોજ એક સારું કામ કરશે તો ઉજ્જવળ ભવિષ્ય પામી શકશે અને આબોહવામાંના અનેૈચ્છિકસાસરે ફેરફાર ખાળી શકાશે.