પેટાચુંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થતા પાટણ શહેર ભાજપે વિજયોત્સવ કાર્યક્રમ યોજ્યો

શેર કરવા અહીં ક્લિક કરો.
બિહાર વિધાનસભા તથા ગુજરાતની સાથે વિવિધ રાજ્યોની પેટાચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ “વિજયોત્સવ  કાર્યક્રમ પાટણ શહેર ભાજપ દ્વારા બગવાડા દરવાજા ખાતે યોજાયો હતો.

આ પણ વાંચો – પેટાચુંટણીમાં કોને કેટલા વોટ, કેટલુ માર્જીન, કેટલી ટકાવારી ? જાણો અહી

ભાજપ દ્વારા યોજાયેલ વિજયોત્વસ કાર્યક્રમમાં નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, તત્કાલીન પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ , શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, પાટણ નગરપાલિકા ર્કોર્પોરેટર મનોજ પટેલ, પૂર્વ કોર્પોરેટર એમ જે પટેલ, પૂર્વ સાંતલપુર તાલુકા પ્રમુખ  સી.સી. ઠક્કર, ગૌરવભાઈ મોદી, સતીશભાઈ ઠક્કર, રીન્કુભાઇ પટેલ,  જયેશભાઈ દરજી, સુમિતભાઈ રાઠોડ  સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.