કંગના બાદ રામ મંદિરના કોષાધ્યક્ષનો વાણીવિલાસ – કહ્યુ, 70 વર્ષથી ભારત માતા રડતી હતી અને 2014માં તેણે થોડું હસવાનું શરૂ કર્યું !

અયોધ્યા રામ મંદિરના કોષાધ્યક્ષ અને  રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય ગોવિંદ દેવગિરી મહારાજએ એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. તેમણે જણાવ્યું છે કે ભારત માતા 70 વર્ષથી ખુશ નહોતી, 2014 પછી તેણે થોડું થોડું હસવાનું શરૂ કર્યું છે.  પુણેમાં સમગ્ર વંદે માતરમ ગ્રંથ પ્રકાશન સમારોહમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા ગોવિંદ દેવગિરી મહારાજે જણાવ્યું … Continue reading કંગના બાદ રામ મંદિરના કોષાધ્યક્ષનો વાણીવિલાસ – કહ્યુ, 70 વર્ષથી ભારત માતા રડતી હતી અને 2014માં તેણે થોડું હસવાનું શરૂ કર્યું !