પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ગરવીતાકાત,બનાસકાંઠા(તારીખ:૦૭)

પાલનપુર તાલુકાના મલાણા ગામ નજીક પૂરપાટ ઝડપે વાહન હંકારી જઇ રહેલા વાહન ચાલક અર્જુનભાઇ દામા રહે.કંસારા,તા.અમીરગઢ વાળાને  રોંગસાઇડમાં વાહન ચલાવવા બદલ પાલનપુર તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે.

અહેવાલ જયંતી મેતીયા

Contribute Your Support by Sharing this News: