ગરવીતાકાત,સિદ્ધપુર: બીલીયા ગામે દર વરસ ની જેમ આ વર્ષે પણ ભાદરવા સુદ તેરસ ના દિવસે  બીલીયા ગામ ઊજાણી નો માહોલ જોવા મળ્યો હતો  આ દિવસે બીલીયા બિલેશ્વર મહાદેવ નામહન્ત કલ્યાનગિરિ મહારાજે જણાવ્યું હતું કે   આ ગામ મો વર્ષોથી પરમ પરાગત ચાલતી ઊજાણી દેવગર ગુરૂ મહારાજના પાવન થી  ગામ તોરણ બોધવા મોં આવેશે  અને બીલીયા ગામ ની દરેક કોમ ની મહિલા ઓ  લાડુ નો પ્રસાદ બનાવેસે  અને આ દિવસે  ગામની મહિલા ઓ  પોતાના ઘરેથી ટોપલા મોં ભાત ઉપાડી  લાલપુર લક્ષ્મી પરા મો વાવ પાસે બ્રહમાણી માતાના પ્રટાંગણ મો  બેસી ધૂપ આપી  ત્યો પ્રસાદ ભોજન લે શે   અને આ દિવસે બીલીયા ગામે ત્રણ હવન થાય  શે  અને  ગામમો રાત્રે પ્રજાપતિ ભાઈયો આખા ગામદૂધ ઉગરવી ધારા વાળી ગામ મો ફરી ધાર આપેશે અને  આ દિવસે  બીલીયા ગામ મો મેળા જેવો માહોલ જોવા મળે છે.

તસ્વીર અહેવાલ અશોક પ્રજાપતિ સિદ્ધપુર 

Contribute Your Support by Sharing this News: