કડીના ચાંદરડા પાટિયા પાસે કોલ્ડડ્રિન્કસ ભરેલી છોટા હાથી ના ટાયર ફાટતા પલટી ખાઈ ગયું

May 17, 2022

— કડી તાલુકાના ચાંદરડા પાટિયા પાસે છોટાહાથી પલ્ટી ખાઈ ગયું જાનહાનિ ટળી :

ગરવી તાકાત મહેસાણા :  કડી તાલુકાના ચાંદરડા પાટિયા પાસે આવેલ ગુજરાત માઇક્રો કંપનીની પાસે અકસ્માત સર્જાયો હતો જેમાં કોઇ જાનહાનિ થઇ ન હતી
કડી તાલુકાના ચાંદરડા પાટિયા પાસે આવેલ ગુજરાત માઇક્રો કંપનીની પાસે અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર  અમદાવાદથી  મહેસાણા જઈ રહેલ છોટા હાથીમા (GJ 27 TT 7786) કોલ્ડ્રિંક્સ ભરેલ હતું
પલ્ટી ખાઈ ખાઇ જતા કોઈ જાનહાનિ થઈ નથી  માહિતી અનુસાર છોટા હાથી કોલ્ડડ્રિંકસ  ભરીને મહેસાણા તરફ જઈ રહી હતી ત્યારે છોટા હાથીના બે ટાયર ફાટતાં પલટી ખાઈ ગયું
તજવીજ ભરેલ છોટા હાથી પલ્ટી ખાઈ જતાં લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં  ઘટનાની જાણ કડી તાલુકાના નંદાસણ પોલીસને થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવીને કાર્યવાહી હાથ ધરી હતી
તસવિર અને અહેવાલ  : જૈમિન સથવારા – કડી
Facebook
Twitter
LinkedIn
Email
Telegram
WhatsApp
garvi takat logo

ફોલો કરો

દરરોજ નવા અને ટ્રેન્ડીંગ સમાચાર મેળવવા માટે Garvitakat.com ને ફોલો કરો.

સૌથી વધુ વંચાયેલું

SIP Calculator

Mortgage calculator

Invested amount 0
Estimated Gain amount 0
Total amount 0