ગરવીતાકાત,કપડવંજ: કપડવંજ તાલુકાના મોટીઝેર ગામમાં આવેલી શ્રી શિવલાલ પ્રભુદાસ પરીખ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા અંદાજિત 450  બાળકોને બટુક  ભોજન કરાવવામાં આવ્યું  હતું  શ્રાવણ માસમાં શાળાના પરિવાર ઉપરાંત આ પવિત્ર માસમાં યુવાન મિત્રો ,  પાટીદાર સમાજ એમ કરીને  અંદાજિત 5 વખત બટુક  ભોજન કરાવીને  આનંદ સાથે પુણ્ય પ્રાપ્ત કર્યું હતું  આ માટે શાળા ના પરિવાર  વતી  આચાર્ય ધર્મેન્દ્રભાઈ પટેલે તમામનો ખુબ ખુબ આભાર માન્યો હતો .

તસ્વીર અહેવાલ જયદીપ દરજી ખેડા 

Contribute Your Support by Sharing this News: