બાયડ તાલુકાના ડેમાઇ ગામે એકલિંગજી દાદાની પ્રતિષ્ઠા અને લગુરુદ્ર નું ભવ્ય આયોજન

શેર કરવા અહીં ક્લિક કરો.

      બાયડ તાલુકા માં આવેલા ડેમાઈ ગામે ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ સમાજના ઇષ્ટદેવ શ્રી એકલિંગજી દાદાની પ્રતિષ્ઠા તેમજ હોમાત્મક લગુરૃદ્ર નું ખૂબ જ સુંદર આયોજન કરેલ હતું ડેમાઈ ગામમાં આવેલા એકલિંગજી દાદા ના મંદિર ની પ્રતિષ્ઠા અને લગુરૂદ્ર  ના શુભ પ્રસંગે ગામના તેમજ સમાજના આગેવાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મંત્રોચ્ચાર સાથે લઘુરુદ્ર તેમજ શિખર પર ધજા ચડાવી જળનો અને દૂધનો અભિષેક તેમજ બીલીપત્ર ની પૂજા એકલીંગજી દાદા ની પૂજા અર્ચના પણ કરી હતી ત્રિવેદી મેવાડા સમાજ ના લોકો એ દાદા ની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી ગામમાં ભક્તિ મય વાતાવરણ બની રહ્યું હતું

શેર કરવા અહીં ક્લિક કરો.