મહેસાણાના ઉચરપી ખાતેના ONGC વેલમાં અચાનક ભયકંર આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે

મહેસાણાના ઉચરપી સ્થિત ઓએનજીસી વેલમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓએનજીસીની વેલમાં આગ લાગતા ભારે નુકશાનની ભીતી સર્જાઈ છે. આગ લાગતાની સાથે તુંરત ફાયર ફાયટરને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી. જેથી નગરપાલીકાની ફાયર ફાયટર જ્યા ફાયર ફાયટરની ટીમે આગને કાબુમાં લીધી હતી. મહેસાણાના ઉચરપી ખાતે આવેલ ઓનએ નજીસીની વેલમા અચાનક આગ લાગવાનુ … Continue reading મહેસાણાના ઉચરપી ખાતેના ONGC વેલમાં અચાનક ભયકંર આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે