Fire in mehsana Ongc
Fire in mehsana Ongc

મહેસાણાના ઉચરપી સ્થિત ઓએનજીસી વેલમાં અચાનક ભયંકર આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઓએનજીસીની વેલમાં આગ લાગતા ભારે નુકશાનની ભીતી સર્જાઈ છે. આગ લાગતાની સાથે તુંરત ફાયર ફાયટરને ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી હતી. જેથી નગરપાલીકાની ફાયર ફાયટર જ્યા ફાયર ફાયટરની ટીમે આગને કાબુમાં લીધી હતી.

મહેસાણાના ઉચરપી ખાતે આવેલ ઓનએ નજીસીની વેલમા અચાનક આગ લાગવાનુ કારણ હજુ પણ અકબંધ છે. ONGC દ્વારા આગ કેવી રીતે લાગી તેની તપાસ હાથ ધરાશે. અચાનક વેલમાં લાગેલી આગેના કારણે કોઈ જાનહાની થવાના સમાચાર મળ્યા નથી જેથી આસપાસના વિસ્તારના લોકોએ રાહતના શ્વાસ લીધા હતા.

 

Contribute Your Support by Sharing this News: