અમીરગઢ પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો 

શેર કરવા અહીં ક્લિક કરો.
ગરવી તાકાત,અમીરગઢ
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ પોલીસ મથકમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ માનજીભાઇની સૂઇગામ પોલીસ મથકે વહીવટીય કારણોસર બદલી થતાં ગતરોજ તેઓનો વિદાય સમારંભ અમીરગઢ પોલીસ મથકે યોજાયો હતો. જેમાં અમીરગઢ પોલીસ મથકના પીએસઆઇ તેમજ સ્ટાફના માણસો ઉપસ્થિત રહી તેઓને ફુલહાર પહેરાવી વિદાય આપી હતી.
પોલીસ મથકમાં સ્ટાફ સાથે હળી મળીને કામગીરી કરનાર અને નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ બજાવનાર માનજીભાઇનો વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ઉપસ્થિત પોલીસ સ્ટાફના માણસોએ તેઓને ફૂલહારથી સન્માનિત કરી વિદાય આપી હતી.
રીપોર્ટ : જયંતિ મેતિયા
શેર કરવા અહીં ક્લિક કરો.

You cannot copy content from this website.