ગરવીતાકાત,અરવલ્લી: મેઘરજ તાલુકાના વડથલી ગામે ગોગામહરાજ ના મંદીરે નાગપંચમી નીમીત્તે મંદીર ના મહરાજ કિરીટસિહ ચૌહાણ દ્વારા ગોગામહરાજ ની ખાસ પુજાઅર્ચના કરવામાંઆવીહતી  ગોગામહરાજ ના દર્શનાર્થે તાલુકાના તેમજ જીલ્લાના વિવીધ ગામડા ઓમાંથી ભક્તો દર્શનાર્થે  ઉમટ્યાહતા અને પુજા અર્ચના કરી હતી નાગપંચમી ના દીવસે ગોગામહરાજ ના દર્શનકરી સૌ ભક્તોએ ધન્યતા અનુભવીહતી
તસ્વીર અહેવાલ તરૂણ પુરોહિત અરવલ્લી