ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગરપાલિકા રોડ જવાહર સોસાયટીની સામે નગરપાલિકા એ બનાવેલ લોખંડી રેલિંગ બનાવેલ છે ત્યાં આજે વહેલી સવારે એક ગાય ચોમાસામાં ઉગેલ ઘાસ ખાવા જતા ગાય નું ગળુ ફસાઈ ગયું હતું
ગાય નીકળવા માટે ઘણા પ્રયત્નો કર્યા છતા રેલિંગ માં થી ન નીકળતા ગાય. આવતા જતા લોકો ભેગા થયાં હતા ગૌ પ્રેમી ઓ એ રેલિંગ ના ધાભલા નો ખીલ્લા તોડી એક કલાક ની જહેમત બાદ ગાય ને રેલિંગ માંથી બહાર ઘાઢતા રાહત નો દમ લીધો હતો
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ