એલસીબીમાં ભૂખમરો આવ્યો છે કે શું?
હવે તો કોન્સ્ટેબલો ગેરકાયદેસર ધંધાકીયોના આંગણે જઇ કહે છે અમે કઇ નહી કરીએ ખાલી ચા પાણી કરાવી દે જો
જિલ્લાભરના વિવિધ પોલીસ મથક વિસ્તારમાં ભારે ચર્ચા
એસ.એસ.નીનામા એવા નિષ્ઠવાન અધિકારીને દાગ લગાડવા કોન્સ્ટેબલો મેદાનમાં પડ્યાં