20 માર્ચ એટલે વિશ્વ ચકલી દિવસ.
નવનિર્માણમાં શહીદ ચકલીનું ઢાળની પોળમાં સ્મારક,
ભૂતકાળ બની ભુલાઈ રહેલી ચકલીનું એક અનોખું સ્મારક અમદાવાદના આસ્ટોડિયા વિસ્તારમાં ‘ઢાળની પોળ’માં બનાવ્યું છે. ૧૯૭૪ના નવનિર્માણ(રોટી રમખાણ) આંદોલન દરમિયાન પોલીસ ગોળીબારનો ભોગ બનેલી એક ચકલીને શ્રદ્ધાંજલિ રૂપે લોકોએ લાગણીશીલ થઈ તેનું કાયમી સ્મારક બનાવ્યું છે
Contribute Your Support by Sharing this News: