ગરવી તાકાત કાંકરેજ : કાંકરેજ તાલુકા ના જોટાણા ગામે એક 11 વર્ષ ના બાળક ને ઝેરી જનાવર એ ડંખ મારતા સારવાર પહેલા બાળક નું મોત નીપજ્યું હતું જાણવા મળતી માહિતી મુજબ કાંકરેજ તાલુકા ના જોટાણા ગામે રહેતો વિજય ઈશ્વરભાઈ ઠાકોર જે પોતાના ઘર આગળ રમી રહો હતો તે સમય અચાનક કોઈ ઝેરી જનાવર એ ડંખ માર્યો
તસવિર અને અહેવાલ : માનસિંહ ચૌહાણ – કાંકરેજ