શામળાજી ખાતે આવેલા સી.એચ.સી. માં ૧૦૮ માં ફરજ બજાવતા ઉત્તર ગુજરાત વિભાગના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર મહેસાણા અને પાટણ જિલ્લાના કર્મચારીઓ નો સન્માન સમારોહ યોજાયો જેમાં 108 ના અધિકારીઓ અને અરવલ્લી જીલ્લા કલેકટર એમ નાગરાજન સા હેબ શ્રી ડી.ડી.ઓ. હર્ષિત ગોસાવી સાહેબ અને આરોગ્ય અધિકારી અમરનાથ વર્મા સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ સૌ અધિકારીઓ દ્વારા આયોજિત નોર્થ ગુજરાત વિભાગની સારી કામગીરી બદલ એવોર્ડ વિતરણનું આયોજન થયું, હતું જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબ  અરવલ્લી, ડીડીઓ અરવલ્લી, આરોગ્ય અધિકારીશ્રી, 108 સેવાના સીઓઓ(ગુજ.)ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. અને સૌ કર્મચારીઓ ને એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા