રાજ્ય કક્ષાનો પુરસ્કાર વિજેતા વિસનગર તાલુકાની વાલમ સી. આર. સી ની ,વાલમપરા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પ્રિયંકાબેન પટેલને સમગ્ર શિક્ષા ના સેક્રેટરી શ્રી શિલ્પાબેન પટેલ તેમજ CEE ટીમ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. March 12, 2025