ગરવી તાકાત,

     લોકસભા માં ભાજપ સરકાર દ્વારા ૨૦૧૯ નું બજેટ ૦૧/૦૨/૨૦૧૯ ના રોજ પ્રસ્તુત કરવામાં આવ્યું હતુ.આ બજેટ બધાનાં હિતાર્થે અને હર્ષોલ્લાસ સાથે આવ્યું જેથી મહેસાણા જીલ્લા ના ભાજપના પૂર્વ સાંસદ ધારાસભ્યો અને કાર્યકરોએ મહેસાણા કાર્યાલય ખાતે થી તોરણવાળી ચોક સુધી રેલી યોજી અભિનંદન પાઠવ્યું.જેમા હાથ માં  અભિનંદન માટે ના અલગ અલગ બોર્ડ દ્વારા નારા સાથે નરેન્દ્ર મોદી હમ તુમ્હારે સાથ હૈ જોરશોરથી થી શક્તિ પ્રદર્શન બતાવ્યું.તોરણવાણી ચોક સ્થિત મેસાજી ચાવડા ની પ્રતિમા થી દુર આતશબાજી કરી હતી.આ રેલી માં ,  ધારાસભ્ય શ્રી રમણભાઈ પટેલ અને અનેક ભાજપના વરિષ્ઠ લોકો જોવામાં આવ્યા.
Contribute Your Support by Sharing this News: