સ્યુસાઇડ માટે ઉશ્કેરનારી ‘Blue Whale Game’ની રિએન્ટ્રીઃ સાઉદીમાં બે બાળકોનાં મોત

ગમ્યું તો આગળ શેર કરો.

સાઉદી અરબમાં ખતરનાક બ્લૂ વ્હેલ ગેમના કારણે બે બાળકોની આત્મહત્યા બાદ ત્યાંની સરકારે ૪૭ ગેમ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વાતની જાણકારી સાઉદી અરબના ઓડિયો-વીડિયો કમિશનરે આપી છે. કમિશન મુજબ બ્લૂ વ્હેલ ગેમના કારણે બે બાળકોએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યાર બાદ આ પ્રકારની સ્યુસાઇડ માટે ઉશ્કેરનારી આવી ગેમ પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો