શિમલા વિસ્તારમાં કરોડો વર્ષ જુના એક વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા

ગમ્યું તો આગળ શેર કરો.

હિમાચલના શિમલા વિસ્તારમાં કરોડો વર્ષ જુના એક વિશાળકાય વૃક્ષના અવશેષ મળ્યા છે.શિમલાથી ૭૦ કિમ દુરના ઉભા થપ્પમાં આ અવશેષ મળ્યા છે. કહેવાય છે કે આ અવશેષ મેસોજાઇક જિયોલોજિકલ ઇરાના સમયના છે.

ગમ્યું તો આગળ શેર કરો.