વિશ્વાસધાત છેતરપીંડી મહેસાણા

ગમ્યું તો આગળ શેર કરો.
1.  મહે. શહેર બી ડીવીફ.૨૧૧/૧૮ ઇપીકો ક.૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮,૪૭૧, ૧૧૪ તથા આઇટી એકટ કલમ ૬૬ ડીનવેમ્બર ૨૦૧૪ થી મે ૨૦૧૮ દરમ્યાન સમય જણાવેલ નથી૨૫/૧૦/૧૮ ક.૧૭/૧૫મોજે મહે.ટાઉન પ્રદીપનગર સોસાયટી દુધસાગર ડેરી પાસે રાધનપુર બીટ તા.મહેસાણા.પંચોલી દયારાની વિષ્ણુદત રહે. મહેસાણા ૧૪ પ્રદીપનગર સોસા. દુધસાગર ડેરી પાસે શંકરપરા રોડ મહેસાણા મુળ રહે. કોટા પાટણ મથુરાધીશ મંદીર પાસે જી.કોટા (રાજસ્થાન)(૧) સિધ્ધ્રામ મિશ્રા (ર) રાહુલ મિશ્રા (૩) વેદાપ્રકાશ અરોરા (૪) સંતોષ મલ્હોત્રા (પ) સનીસિંહ (૬) અંબેશકુમાર રામપાલ (૭) નવીનકુમાર (૮) પુનિયન સર્વિસ (૯) કેતન વિશ્વકર્મા (૧૦) રવિન્દ્રપાલ (૧૧) સુમિત્ર વર્મા (૧ર) આલોક સિંહ (૧૩) વીરસિંહ (૧૪) રચના તથા તપાસમાં નીકળે તે રહેઠાણનું સરનામું જણાવેલ નથીઆ કામના તહો.નં.૧ થી ૪ નાઓએ ફરી.ને વિશ્વાસમાં લઇ રીલાયન્સ ઇન્યોરન્સ કંપનીની ફરી.ની પોલીસીમાં ઓછા પૈસા મળેલ હોવાનું જણાવી વધુ પૈસા અપાવવાની લોભામણી લાલચ આપી તહો.નં.પ થી ૧૪ નાઓના બેંક એકાઉન્ટમાં કૂલ રૂ.૩૪,૫૯,૮૮૫/- ના જુદાજુદા રેકર્ડ પેટે નાણાં ભરાવી એન.એસ.ડી.એલ.તથા રીઝર્વ બેંક ઓફ ઇન્ડીયાના બનાવટી રેકડ બનાવી ફરી.ને મોકલી આપી ફરી સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી ગુનો કર્યા વિ. બાબત.
ગમ્યું તો આગળ શેર કરો.