રાહુલ ગાંધીનું ગુજરાતમાં આગમન, સભા માટે જંગી તૈયારીઓ

શેર કરવા અહીં ક્લિક કરો.

રાહુલ ગાંધી આજથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરશે. 

ગુજરાતમાં આજે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. તેઓ આજે વલસાડના ધરમપુરમાં જનઆક્રોશ રેલીને સંબોધન કરશે. ધરમપુરમાં બપોરના સમયે કોંગ્રેસની જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ રેલીમાં ભાગ લેશે.

ગુજરાતમાં આજે રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. તેઓ આજે વલસાડના ધરમપુરમાં જનઆક્રોશ રેલીને સંબોધન કરશે. ધરમપુરમાં બપોરના સમયે કોંગ્રેસની જનઆક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકશે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ રેલીમાં ભાગ લેશે.રાહુલ ગાંધી આજથી ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ કરશે. સભા બાદ રાહુલ ગાંધી 4 પ્રતિનિધિ મંડળને મળશે. તેઓ ખેડૂત અને આશા વર્કરના પ્રતિનિધિ મંડળ સાથે પણ મુલાકાત કરશે. તેમજ આદિવાસી અને શક્તિ પ્રોજેક્ટના પ્રતિનિધિઓને મળશે.

શેર કરવા અહીં ક્લિક કરો.