મહેસાણા નગરપાલિકાએ ત્રણ ખાનગી હોસ્પિટલ સામે સી આર પી સી ની કલમ 133 મુજબ પ્રાંત અધિકારી સમક્ષ ફરિયાદ દાખલ કરી
મહેસાણા લાયન્સ હોસ્પિટલ,ડોકટર વિનોદ બી પટેલ(જય ઓર્થો હોસ્પિટલ),તથા ડોકટર મુકેશ ચૌધરી(ઉપાસના કિડની હોસ્પિટલ) સામે દાખલ કરાઈ ફરિયાદ
આ ત્રણ હોસ્પિટલ દ્વારા જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટ નાખવામાં આવતો હતો
વારંવાર નોટિસ આપવા છતાં કોઈ પગલાં ન ભરાતાં પ્રાંત અધિકારી ની કોર્ટમાં દાખલ કરાવાઈ ફરિયાદ
Contribute Your Support by Sharing this News: