મહેસાણા

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વિવિધ રમતોની રાજ્યકક્ષાની સ્કુલ ગેઇમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા,એસ.એ.આઇ દ્વારા આયોજીત મહિલા તથા ગ્રામિણ સ્પર્ધામાં મેળવેલ સિધ્ધિઓ તથા રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં એસ.એ.જી દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલ સિધ્ધિ માટે મહિલા ખેલાડીઓને કોઇ પણ એકજ રમતમાં તેમજ એક જ સિધ્ધિ માટે મહિલા પુરસ્કાર યોજના માટેનું ફોર્મ ભરી જિલ્લા સિનિયર કોચશ્રી,જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મહેસાણા જિલ્લા પોલીસવડા કચેરી સામે પાંચ બંગલા પી.ડબલ્યુ ડી ક્વાર્ટર -૧ મહેસાણાને ૧૨ ફેબ્રુઆરી સુધીમાં મોકલી આપવાની રહેશે તેમ સિનીયર કોચ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Contribute Your Support by Sharing this News: