ભાજપ નું ગ્રાઉન્ડ વર્ક શું જીત અપાવશે?

મહેસાણા જિલ્લા ની એક પણ સીટ ભાજપ ના હાથ માંથી ના જાય તે માટે BJP સતત વ્યુરચના બનાવી રહ્યું છે.

બલોલ જિલ્લા સીટ માટે સતત સંઘર્ષ મય વાતાવરણમાં ભાજપ દ્વારા રાજ્યસભા ના સાંસદ જુગલજી ઠાકોર, ગુજરાત પ્રદેશ મહામંત્રી રજનીભાઇ પટેલ, પૂર્વ સાંસદ નટુજી ઠાકોર તેમજ મહિલા આગેવાન અને મહિલા આયોગ ડાયરેકટર અંજનાબેન પટેલ ને ઉતર્યા મેદાને આ તમામ હોદ્દેદારો ની ગ્રાઉન્ડ લેવલે ખુબજ મજબૂત પકડ છે.

મહિલા નેતૃત્વમાં અંજનાબેન ની મજબૂત પકડ છે તેઓ મહિલાઓ ના હિત માટે સતત આગેવાની કરતા રહ્યા છે તેમના પ્રચારથી બલોલ જિલ્લા અને તાલુકા સીટ ના તમામ ઉમેદવાર ની જીત નિશ્ચિત જણાઈ રહી છે.

જીગલજી ઠાકોર, રજનીભાઇ પટેલ અને અંજનાબેન પટેલ ના પ્રચાર થી ભાજપ બલોલ તાલુકા અને જિલ્લા સીટ જીતવામાં સફળ થઈ શકે છે અને ભાજપ નું કમળ ફરી ખીલતું દેખાય છે.