મહેસાણાના બાલાજી સ્ટેટ્સ ફ્લેટ માં લાઈટ ની ઇલેક્ટ્રીક પેનલમાં  આગ 

શેર કરવા અહીં ક્લિક કરો.
મહેસાણા
મહેસાણાના બાલાજી સ્ટેટ્સ ફ્લેટ માં લાઈટ ની ઇલેક્ટ્રીક પેનલમાં  આગ
મહેસાણા પાલિકા ના ફાયર વિભાગે આગને કાબુમાં લીધી
ફાયર વિભાગે તાત્કાલિક આગને કાબુમાં લેતા ફ્લેટ ને નુકશાન થતા બચ્યું
વાઈડ એન્ગલ સિનેમા નજીક આવેલા છે બાલાજી ફ્લેટ
શેર કરવા અહીં ક્લિક કરો.