હાલમાં આઇપીએલ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઇ છે. હાલના આધુનિક સમયમાં ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ સરળતાથી ચોક્કા છક્કા મારે છે પરંતુ ખેલાડીઓને ખબર નથી કે તેઓ જે મેદાનમાં ચોક્કા છક્કા મારે છે તેને તૈયાર કરવા માટે શું શું કરવું પડયુ હતું.ભારતના લોકપ્રિય ક્રિકેટ મેદાનમાં ઇડન ગાર્ડનનો સમાવેશ થાય છે ત્યારે આ સ્ટેડિયમ જયારે બનાવવામાં આવ્યું હતું તે સમયની તસવીર અહીં રજુ કરવામાં આવી છે.

Contribute Your Support by Sharing this News: