મહેસાણા
બાયોમેડિકલ વેસ્ટ મામલે પાલિકાની ડોક્ટરને નોટિસ
મહેસાણાના ગોપીનાળા પાસે ડો.વિનોદ પટેલને નોટિસ
કચરાના ટ્રેકટરમા બાયોમેડીકલ વેસ્ટ નાખતા હોવાની નોટિસ
કચરાના ટ્રેક્ટરમાં બાયોમેડીકલ વેસ્ટ નાખવાનું બંધ કરી 3 દિવસમાં પાલિકાને જાણ કરવા સૂચના અપાઈ
Contribute Your Support by Sharing this News: