બનાસકાંઠા: સરોત્રા રેલ્વે સ્ટેશને ટ્રેનની ટકકરે યુવકનું મોત

ગમ્યું તો આગળ શેર કરો.

બનાસકાંઠામાં હમણાંથી ટ્રેનની અડફેટે મોતના બનાવોમાં સતત વધારો થઇ રહયો છે. ત્યારે સોમવારે અમીરગઢના સરોત્રા રેલ્વે સ્ટેશને ટ્રેન ની ટકકરે એક આશાસ્પદ યુવાનનું મોત નિપજયુ છે.
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના સરોત્રા રેલ્વે સ્ટેશને સરોત્રાના જ એક યુવાન ટ્રેનની ટકકરે આવી જતા તેનું મોત નિપજયુ છે. ફાસ્ટ ટ્રેનની ટકકરે આવતા યુવાના ટુકડે-ટુકડા થઇ ગયા હતા.

ગમ્યું તો આગળ શેર કરો.