બનાસકાંઠા… બ્રેકીંગ… થરાદની ઇલેક્ટ્રિક ગોડાઉનમાં લાગી આગ

ગમ્યું તો આગળ શેર કરો.
થરાદની ઇલેક્ટ્રિક ગોડાઉનમાં લાગી આગ
અંબિકા નગર વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં લાગી આગ
સ્થાનિક લોકો એ આગ બુઝાવવા ના પ્રયત્નો હાથ ધર્યા
થરાદ નગરપાલિકા ને કરાઇ જાણ
લાખો રૂપિયાનો ઇલેક્ટ્રોનિક સામાન બળી ને ખાખ
ગમ્યું તો આગળ શેર કરો.