બનાસકાંઠા જીલ્લાસના અછતગ્રસ્તં વિસ્તાતરોમાં પીવાના પાણી, ઘાસચારા વગેરેની સુદઢ વ્યલવસ્થાં માટે તંત્ર સક્રિય.”

શેર કરવા અહીં ક્લિક કરો.

” કલેકટરશ્રી સંદીપ સાગલેએ બનાસકાંઠા જીલ્લા્ના પશ્ચિમ વિસ્તાતરના ગામોની મુલાકાત લઇ પરિસ્થિાતીનું નિરીક્ષણ કર્યુ.”

” જીલ્લારના અછતગ્રસ્તર વિસ્તાનરના લોકોને કોઇ જ તકલીફ ન પડે તેની ચિંતા કરી પુરતી કાળજી રાખવામાં આવે છે. ”
-કલેકટરશ્રી સંદીપ સાગલે

બનાસકાંઠા જીલ્લા ના અછતગ્રસ્તં વિસ્તાકરોમાં પીવાના પાણી, ઘાસચારો વગેરેની પરિસ્થિ તી અંગે પ્રત્યંક્ષ માહિતી મેળવવા કલેકટરશ્રી સંદીપ સાગલેએ બનાસકાંઠા જીલ્લાેના પશ્ચિમ વિસ્તાિરના ગામોની મુલાકાત લઇ પરિસ્થિતતીનું નિરીક્ષણ કર્યુ હતું. કલેકટરશ્રીએ ગ્રામજનો સાથે વાતચીત કરી માહિતી મેળવી હતી. કલેકટરશ્રીએ ગ્રામજનોને જણાવ્યુંહ કે પીવાના પાણી અને પશુઓ માટે ઘાસચારાની વ્યલવસ્થાે માટે વહીવટીતંત્ર સક્રિય છે. કલેકટરશ્રીએ કહ્યું કે બનાસકાંઠા જીલ્લાાના અછતગ્રસ્તય વિસ્તાથરના લોકોને કોઇ જ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા વ્યાશપક પ્રયાસો હાથ ધરવામાં આવ્યાત છે.
કલેકટરશ્રીએ જીલ્લાત વિકાસ અધિકારીશ્રી બી. એ. શાહ, પાણી પુરવઠા વિભાગના તથા અન્ય સંબંધીત અધિકારીઓ સાથે જીલ્લાેના પશ્ચિમ વિસ્તાીરોના ગામોની મુલાકાત લઇ લોકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તથા લોકોને કોઇ જ તકલીફ ન પડે તે માટે તાકીદે કામગીરી કરવા અધિકારીઓને સુચના આપી હતી. કલેકટરશ્રીએ વાવ તાલુકાના માવસરી, કુંડારીયા, અસારા, સમલીપુર તથા ઢીમા અને સુઇગામ તાલુકાના સુઇગામ અને જલોયા વગેરે ગામોની મુલાકાત લઇ ત્યાં પીવાના પાણી, ઘાસચારો તથા જયાં નરેગા અંતર્ગત કામો ચાલે છે તે કામો સહીત તમામ પરિસ્થિાતીનું નિરીક્ષણ કર્યુ હતું. પીવાના પાણી માટે કલેકટરશ્રીએ આંતરીક વિતરણ વ્યમવસ્થાિ વધુ સુદઢ બનાવવા સુચના આપી હતી. કલેકટરશ્રીએ ઢીમા ખાતે પાંજરાપોળની મુલાકાત લઇ વ્યસવસ્થા અંગે નિરીક્ષણ કર્યુ હતું.
કલેકટરશ્રી સંદીપ સાગલેએ જણાવ્યું કે બનાસકાંઠા જીલ્લાપના ૯ તાલુકા અછતગ્રસ્તી જાહેર કરવામાં આવ્યાલ છે. આ તમામ તાલુકાઓમાં વહીવટીતંત્ર દ્વારા પીવાના પાણી અને ઘાસચારા તથા નરેગા અંતર્ગત કામો સહીત જરૂરી તમામ વ્યકવસ્થા ઓ કરવામાં આવી છે. કલેકટરશ્રીએ કહ્યું કે જીલ્લાકના અછતગ્રસ્તમ વિસ્તાયરના લોકોને કોઇ જ તકલીફ ન પડે તેની ચિંતા કરી પુરતી કાળજી રાખીને વ્યા‍પક પ્રયાસો કરવામાં આવે છે. કલેકટરશ્રીની મુલાકાત દરમિયાન ગ્રામજનોએ પીવાના પાણી તથા ઘાસચારા અને નરેગા અંતર્ગત કામો વધારવા જણાવ્યુંા હતું.
કલેકટરશ્રીની જીલ્લાકના પશ્ચિમ વિસ્તાટરોની મુલાકાત દરમિયાન જીલ્લા્ વિકાસ અધિકારીશ્રી બી.એ. શાહ, પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેરશ્રી ગુપ્તા‍, થરાદ પ્રાન્તટ અધિકારીશ્રી વી. સી. બોડાણા, પાણી પુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેરશ્રી બુબડીયા સહીત સંબંધીત અધિકારીઓ અને સારી સંખ્યાામાં ગ્રામજનો ઉપસ્થિપત રહ્યા હતા.

શેર કરવા અહીં ક્લિક કરો.