રેલવે ક્રોસિંગ દરમ્યાન વૃદ્ધ ને નડ્યો ટ્રેન અકસ્માત
50 વર્ષીય વૃદ્ધ નું થયું ઘટના સ્થળે મોત
છેલ્લા એક મહિના મા બીજો અકસ્માત
વૃદ્ધ ને ઓછું સંભળાતું હોવાના કારણે અકસ્માત થયા નું પ્રાથમિક તારણ