ઝિયામી રેડમી એક્સ પોપઅપ સેલ્ફી કેમેરા સાથે 14મી મેં ના રોજ લોન્ચ થશે

શેર કરવા અહીં ક્લિક કરો.

ચાઈનીઝ સ્માર્ટફોન કંપની પોતાના રેડમી સિરીઝ ના નવા ફ્લેગશિપ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માટે એકદમ તૈયાર છે. અને કંપની 14મી મેં ના રોજ ચાઈના ની અંદર પોતાના આ નવા ફ્લેગશિપ સ્માર્ટફોન રેડમી એક્સ ને લોન્ચ કરી શકે છે. અને જો આ સ્માર્ટફોબન ની વાત કરવા માં આવે તો રેડમીના જનરલ…

શેર કરવા અહીં ક્લિક કરો.