જાયન્ટ્સ પાટણ એ પાટણ અને આજુબાજુ ના વિસ્તારોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી એક અગ્રગણ્ય સંસ્થા છે આવી ” માનવસેવા એ જ પ્રભુ સેવા”ના અંતર્ગત કિલાચંદ શોપિંગ સેન્ટર માં આવેલ અગ્રવાલ હોસ્પિટલ માં સારવાર લેતા કોવિડ દર્દી ,ગાયનેક દર્દી અને સર્જરી કરાવેલ દર્દીઓને ખાટલે ખાટલે ફરીને ફ્રૂટ ની કીટ અને માસ્ક નું વિતરણ કરવામાં આવેલ.વિતરણ માં જાયન્ટ્સ પ્રમુખશ્રી નટવરભાઈ દરજી મંત્રી શ્રી પ્રહલાદભાઈ પટેલ,
ડો અતુલભાઇ અગ્રવાલ ડો,અમિતભાઇ અગ્રવાલ ,હોસ્પિટલ કર્મચારીઓએ સહકાર આપેલ.આ પ્રોજેક્ટ માં શ્રી અમૃતભાઈ પટેલે સહયોગ આપેલ