મહેસાણા પોલીસ અધિક્ષકશ્રી *નિલેશ જાજડીયા સાહેબશ્રી*  એ આગામી દિવસો માં બકરી ઈદ, રક્ષાબંધન, જેવા તહેવારો આવતા હોય પ્રેરોલ ફર્લો.વચગાળાના જામીન. જેલ ફરારી કેદીઓને.પોલીસ જાપ્તા માંથી ફરારી આરોપી ને પકડવા સારૂ સ્પે.ડાઇવ રાખવા માં આવેલ જે અનુસંધાને *પોલીસ અધિક્ષક સાહેબ* ની  સુચના મુજબ નાસતા ફરતા તેમજ પેરોલ ફરારી આરોપીઓને પકડવા સારૂ  *પેરોલ ફલો સ્‍કોર્ડ ના PSI  કે.ડી.બારોટ સાહેબ ASI કીરીટભાઇ ,હરેન્દ્રસિંહ, નરેન્દ્રસિંહ, ભાનુભાઈ,શેલેશભાઈ, મલયભાઈ* વિગેરે માણસો  સાથે બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તાર  માં પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન સાથે ના *હેડ કોન્સ ભાનુભાઈ ને મળેલ હકીકત* આધારે પાટણ જિલ્લા ના ચાણસ્મા પો.સ્ટે ફ.ગુ.ર નં 167/1992આઇ પી સી કલમ 379 મુજબ ના ગુન્હા ના નાસતા ફરતા આરોપી *ડફેર સીદીક@ગાંડો જેમહમદ રહે એદલા તા માંડલ જી અમદાવાદ* વાળો હાલ માં મહેસાણા સરકીટ હાઉસ પાસે 108 નીઓફિસ નજીક ઊભો છે તેવી ચોક્કસ હકીકત મળતા સદરી આરોપી ને કોર્ડન કરી આજરોજ તા 21/8/18 CRPC કલમ 41(1) આઈ મુજબ અટક કરી મહેસાણા બી ડીવી પો સ્ટે માં આગળ ની કાર્યવાહી કરવા સોંપવામાં આવેલ છે
           *આમ સદર આરોપી હાઇવે ઉપર મોટા વાહન ચાલકો ગાડી પાર્ક કરી આરામ કરતા હોઈ જેઓ ના ખિસ્સા કાપી ચોરી કરી ગુન્હો કરી ને છેલ્લા 26 વર્ષ  થી નાસતો ફરતો હોઈ તેને પકડી વધુ સફળતા છે*
Contribute Your Support by Sharing this News: