ખાનગી શાળા સંચાલકોએ ઇતર પ્રવૃત્તિ અંગે નો ખર્ચ નો ચાર્ટ સરકારે આપેલ સમય મર્યાદામાં જમા ના કરાવતા શિક્ષણ વિભાગે સંચાલકોને આપી રિમાઇનડર નોટિસ
જલ્દી માં જલ્દી ઇતર પ્રવૃત્તિનો ફી પ્રપોઝલ સરકાર સામે મૂકે તેવી કરાઈ તાકીદ
હાલ ઇતર પ્રવૃતિઓની ફી કઈ રીતે ઓછું કરી શકાય તે અંગે 3જી મેના દિવસે ખાનગી શાળા સંચાલકો અને સરકારની મળી હતી બેઠક
10 દિવસ માં તમામ ઇતર અને પૂરક પ્રવૃતિઓને લઈને એક સમ માળખાની રચના કરવાની થઈ હતી ચર્ચા, અને ફી માં એક રુપતા અંગે નિશ્ચિત ટેબલ બનાવવા સરકારે સંચાલકોને અપાઈ હતી સૂચના
14 મેં સુધી સંચાલકો એ કોઈ રિપોર્ટ આપ્યો નથી
2nd જુલાઈ છે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી