કાળઝાળ ઉનાળામાં એક તરફ પાણી ની તંગી વર્તાઈ રહી છે ત્યારે બીજી બાજુ ભાવનગરમાં તંત્ર ના પાપે પાણી નો બેફામ વેડફાટ થઈ રહયો છે.
શહેરના ભરતનગર ચોકડી લાલબાપા ચોક માં વાલ્વ લિકેઝ ના કારણે હજારો લીટર પાણી વહી રહ્યું છે.
છેલ્લા બે ત્રણ દિવાથી આ રીતે પાણી વહી રહ્યું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.
ભરઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો રોડ પર દેખાઈ રહ્યા છે.
Contribute Your Support by Sharing this News: