કડી તાલુકામાં ચોરી લુંટ તેમજ દારૂ જુગાર જેવી અસામાજીક પ્રવૃત્તિ ઓ વધતી રોકવા માટે જીલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ દ્વારા કડક સુચના ઓ ના પગલે એસઓજી પોલીસે પેટ્રોલીંગ વધારતા બાતમી તેમજ સર્વલન્સ ટેકનીકલ સોર્સ સહીત નો તેમજ ખાનગી બાતમીદારો નો સંપર્ક કરી માહીતી મેળવી હતીકે અગાઉ ના ઘરફોડ ચોરીઓમાં કડી તેમજ બાવલુ તેમજ પાટણ જીલ્લામાં ચોરીઓના ગુનાઓમાં પકડાયેલ આરોપી યાસીનખાન ઉફે ટાઇગર કાલેખાન ઉર્ફે ઉમરખાન બાજીદખાન પઠાણ ઉ.વ.૨૯
રહે કડી કસ્બા કડી એક કાળા કલરના નંબર વગરનું એકટીવા લઈ તે એકટીવા ઉ૫ર ચોરીનું L.E.D
ટી.વી લઈ વેચવા જવા સારૂ કડી-અલદેસણ રોડ ઉ૫રથી પસાર થનાર છે.જે બાતમીની હકીકત ના આધારે વોચમાં હતા.તે દરમ્યાન કડી માલગરૂુ મહંદર તરફથી એક કાળા કલરના એકટીવા ઉ૫ર સદરી ઈસમને રોકી લઈ ઇસમ પાસેએલ.ઇ.ડી ટીવી એકટીવા તેમજ રોકડ રકમ મળી કલૂ .રૂ.૨,૫૫,૯૦૦/- મુદ્દામાલ સાથેઆરોપી ઇસમને ઝડપી લઈને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ અંગેની મળેલ માહિતી મુજબ કડી તાલુકા ની વધી રહેલી અસામાજીક પ્રવૃત્તિ ઓ ઉપર રોક માટે એસઓજી પોલીસ અસરકારક કામગીરી બજાવતા ઘરફોડ ચોરીઓ ના આરોપી યાસીન ખાન ઉર્ફે ટાઇગર ને ઝડપી પૂછપરછ કરતા તેણે કડી માં કરેલી ઘરફોડ ચોરી એક્ટિવા ચોરીની કબૂલાત કરતા તેની પાસેથી
એક LED ટી.વી સેમસગ.રૂ.૧૫.૦૦૦/-મોબાઈલ ફોન નંગ ૨ .રૂપિયા ૨૦.૫૦૦/- સફેદ ધાતનુ ચાંદીનાશેરો નંગ ચાર જોડી ૧૦.૦૦૦/-ચલણી નોટો- ૧,૭૦,૦૦૦/-
કાળા કલર નું એક એકટીવા હક.રૂ.૪૦.૦૦૦/-
ચોરી કરવાના સાધનીક સાધનો (૧) એક ડીસમીસ (૨) એક વાદરી પાનુ.૪૦૦/ કુલ ૨૫૫૯૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરીને કરેલી બે ઘરફોડ ચોરી તેમજ એક એક્ટિવા ચોરી નો ભેદ ઉકેલ્યો હતો
જૈમિન સથવારા – કડી
Attachments area