મહેસાણામાં શંકુજ કોવિડ કેર હોસ્પિટલ દ્વારા નવા દર્દી લેવાનું બંધ કરાયું ઓક્સિજન ની અછત ને પગલે નવા દર્દી દાખલ કરવાનું બંધ કરાયુંઅગાઉ થી દાખલ દર્દી ની સારવાર યથાવતદાખલ દર્દી ની સારવાર પૂર્ણ થયા બાદ શંકુજ કોવિડ દર્દીને દાખલ નહીં કરેકેન્સર હોસ્પિટલમાં કોવિડ ની ફેસિલિટી શરૂ કરવામાં આવી હતીઓક્સિજન ની ઉણપ ને કારણે હોસ્પિટલ કોવિડ કેર બંધ કરશે