એ.સી.બી.સફળ ટ્રેપ

ગમ્યું તો આગળ શેર કરો.

ફરીયાદી:-
એક જાગૃત નાગરિક

આરોપી:-

(૧)કૌશિકભાઇ અર્જુનભાઇ પરમાર,
ક્લાર્ક, .વર્ગ-૪,
ધોળકા નગરપાલિકા.
જી. અમદાવાદ.

લાંચની માંગણી રકમ:-
રૂા.૪૦,૦૦૦/-

રીકવરી રકમ :
રૂા.૪૦,૦૦૦ /-

ટ્રેપ:-
તા.૧૦/૦૫/૨૦૧૯

સ્થળ:-
ફરીયાદીશ્રી ની ઓફીસ, ધોળકા, તા- ધોળકા,
જી. અમદાવાદ.

ટુ
આ કામના ફરીયાદીને નગરપાલિકા દ્વારા મળેલ વર્ક ઓર્ડર મુજબ કરેલ કામ બાબતે ફરીયાદી એ મૂકેલ બીલ મંજૂર કરવાના હોય આ કામના આરોપી ને ફરીયાદી મળતા આરોપી દ્વારા રૂ.૪૦,૦૦૦/- લાંચની માગણી કરી હોય જે ફરીયાદી આપવા નાં માગતા હોય અત્રેની કચેરી નો સંપર્ક કરતા આજરોજ એસીબી એ લાંચ નું છટકુ ગોઠવતા આરોપી એ ફરીયાદી પાસેથી લાંચના ૪૦,૦૦૦/ રુ સ્વીકારી આજરોજ પકડાઇ જઈ ગુનો કર્યા બાબત.

ટ્રેપીંગ અધિકારી :-
વી.જે.જાડેજા
એ.સી.બી પો. સ્ટે.
અમદાવાદ ગ્રામ્ય તથા ટીમ

સુપરવિઝન અધિકારી:-
શ્રી કે.બી.ચુડાસમા ,
મદદનીશ નિયામક,
એ.સી.બી. અમદાવાદ એકમ.

ગમ્યું તો આગળ શેર કરો.
Not yet Participated?આજે જ તમારી જાહેરાત આપો અને જીતો ઇનામ

સોના અને ચાંદી ની અમૂલ્ય ભેટ મેળવો